$\Psi$ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેનું મૂલ્ય સતત હોવું જોઈએ.
  • B
    તેનું મૂલ્ય સીમિત હોવું જોઈએ.
  • C
    તેનું મૂલ્ય એક જ હોવું જોઈએ.
  • D
    તે સમય પર આધારિત વિધેય છે.

Explore More

Similar Questions

$0.02 \, kg$ દળ ધરાવતા કણ માટે,તેના વેગની અનિશ્ચિતતા $9.218 \times 10^{-6} \, m/s$ છે. તો તેના સ્થાનની અનિશ્ચિતતા ....... છે.

ઇલેક્ટ્રોનનું દળ $9.11 \times 10^{-31} \ kg$ છે અને પ્લાન્કનો અચળાંક $6.626 \times 10^{-34} \ J \ s$ છે. $0.1 \ \mathring{A}$ ના અંતરની અંદર વેગના માપનમાં રહેલી અનિશ્ચિતતા કેટલી છે?

ઇલેક્ટ્રોનનું સ્થાન માપવામાં વેગમાનમાં અનિશ્ચિતતા $1 \times 10^{-18} \ g \ cm \ s^{-1}$ જેટલી છે. તો ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે? (ઇલેક્ટ્રોનનું દળ $9 \times 10^{-28} \ g$ છે)

$300 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન (દળ $= 9.1 \times 10^{-31} \ kg$) ના સ્થાનમાં અનિશ્ચિતતા,જે $0.001\%$ સુધી સચોટ છે,તે કેટલી હશે?

અનિશ્ચિતતાના સિદ્ધાંતે કઈ વિભાવના આપી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo