એક તટસ્થ પરમાણુ $K, L$ અને $M$ કક્ષામાં અનુક્રમે $2, 8$ અને $7$ ઇલેક્ટ્રોન ધરાવે છે. તો $p$-કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે?

  • A
    $5$
  • B
    $6$
  • C
    $13$
  • D
    $11$

Explore More

Similar Questions

$200\, g$ દળ અને $100\, cm$ લંબાઈ ધરાવતા સાદા લોલકને ત્યાં સુધી બાજુ પર ખસેડવામાં આવે છે જ્યાં સુધી દોરી શિરોલંબ સાથે $60^\circ$ નો ખૂણો બનાવે. જ્યારે દોરી શિરોલંબ સાથે $30^\circ$ ના ખૂણે નમેલી હોય,ત્યારે બોબની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા કેટલી હશે?

જીપ્સમને $300\,^oC$ તાપમાને ગરમ કરતા નીચેનામાંથી શું મળે છે?

વનસ્પતિશાસ્ત્રની જે શાખા ખોરાક,રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે,તેને શું કહે છે?

$X$ એક ઉચ્ચ કક્ષા છે જે કુળો (families) નો સમૂહ છે જે થોડા $Y$ લક્ષણો દર્શાવે છે. $Z$ લક્ષણોની સંખ્યા કુળમાં સમાવિષ્ટ વિવિધ પ્રજાતિઓની તુલનામાં ઓછી હોય છે. $X$,$Y$ અને $Z$ ને ઓળખો.

નીચેનામાંથી કયું આંતરાલીય (interstitial) હાઇડ્રાઇડનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo