$p_y$ કક્ષકમાં હાજર નોડલ સમતલ જણાવો.

  • A
    $xy$
  • B
    $yz$
  • C
    $zx$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

પોટેશિયમ પરમાણુમાં,ઇલેક્ટ્રોનિક ઉર્જા સ્તર નીચેના ક્રમમાં છે:

$s, p, d, f$ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને,નીચેના ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકનું વર્ણન કરો:
$(a) n=2, l=1$
$(b) n=4, l=0$
$(c) n=5, l=3$
$(d) n=3, l=2$

$Cu$ પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સાચો સેટ કયો છે?

$2p$ અને $3p$ કક્ષક વચ્ચે શેના સંદર્ભમાં કોઈ તફાવત નથી?

$3s$ કક્ષકમાં કોણીય નોડ અને ત્રિજ્યાવર્તી નોડની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo