એલ્યુમિનિયમના એક નમૂનાનું દળ $54 \ g$ છે. તો તેટલી જ સંખ્યાના મેગ્નેશિયમ પરમાણુઓનું દળ ......... $g$ થશે.

  • A
    $12$
  • B
    $24$
  • C
    $48$
  • D
    $96$

Explore More

Similar Questions

જો ટેબલ સોલ્ટ $(NaCl)$ અને ટેબલ સુગર $(C_{12}H_{22}O_{11})$ ની બજાર કિંમતો અનુક્રમે $Rs. 4$ પ્રતિ $kg$ અને $Rs. 30$ પ્રતિ $kg$ હોય,તો તેના $1$ મોલની બજાર કિંમત અનુક્રમે ..... $Rs.$ થશે.

Difficult
View Solution

$44 \ mg$ $CO_2$ માંથી $2 \times 10^{20}$ $CO_2$ ના અણુઓ દૂર કરવામાં આવે છે. બાકી રહેલા $CO_2$ ના અણુઓની સંખ્યા કેટલી છે? (આપેલ $N_A = 6 \times 10^{23}$):-

નીચેના પદો સમજાવો: એવોગેડ્રો અચળાંક,$1$ મોલ વાયુનું મોલર કદ અને $STP$.

$18 \ mL$ પાણીમાં હાજર ઈલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થાય?

$64 \ g$ $SO_2$ માં હાજર $SO_2$ ના અણુઓની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo