$0.1 \ mol$ મિથેન $(CH_4)$ નું દળ .......... $g$ થશે.

  • A
    $1.6$
  • B
    $0.1$
  • C
    $16$
  • D
    $160$

Explore More

Similar Questions

$13.5 \ g$ સલ્ફયુરાઈલ ક્લોરાઈડ $(SO_2Cl_2)$ માં અણુઓની કુલ સંખ્યા ..... છે ($N_A$ ના સંદર્ભમાં) ($N_A$ માં)

$Cu$ ના $10^{21}$ પરમાણુઓનું દળ ..... ગ્રામ છે.

એક વ્યક્તિ ચાની મીઠાશ વધારવા $1.71 \ g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ઉમેરે છે. કાર્બન પરમાણુની કેટલી સંખ્યા ઉમેરવામાં આવે છે? (ખાંડનું આણ્વીય દળ $= 342 \ g/mol$)

$CaCO_3$ ના એક નમૂનામાં $3.01 \times 10^{23}$ આયનો $Ca^{+2}$ અને તેટલા જ આયનો $CO_3^{-2}$ ના છે,તો તે નમૂનાનું દળ = $......$ ગ્રામ હશે.

નીચેનામાંથી કોની પાસે પરમાણુઓની સંખ્યા ન્યૂનતમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo