જો $STP$ એ એક વાયુની ઘનતા $0.178 \, g/L$ હોય,તો તેની બાષ્પઘનતા જણાવો.

  • A
    $0.178$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $0.089$

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે; જો $K_C = 2$ હોય,તો $O_2$ ની વિયોજન માત્રા (degree of dissociation) કેટલી થાય?

એક વાયુની બાષ્પ ઘનતા $35.5$ છે. $N.T.P$ પર આ વાયુના $3.55 \, g$ દ્વારા રોકાયેલ કદ કેટલું હશે?

$PCl_5$ ના ઉષ્મીય વિયોજન $PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ માટે,જો $PCl_5$ ના '$a$' મોલ લેવામાં આવે અને સંતુલને $PCl_5$ નો વિયોજન અંશ $0.25$ હોય અને કુલ દબાણ $2.0 \ atm$ હોય,તો સંતુલને $Cl_2$ નું આંશિક દબાણ કેટલું થશે ($atm$ માં)?

જો $250 \, ^\circ C$ તાપમાને $PCl_5$ નું $80\%$ વિયોજન થાય,તો આ તાપમાને તેની બાષ્પઘનતા કેટલી હશે?

વિક્ટર મેયરના પ્રયોગમાં $0.23 \ g$ બાષ્પશીલ પદાર્થ $STP$ એ $112 \ mL$ હવાનું વિસ્થાપન કરે છે. તો પદાર્થની બાષ્પધનતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo