આયનીય ઘન પદાર્થ વિદ્યુતનો મંદવાહક છે,કારણ કે ..........

  • A
    આયનો વિદ્યુતનું વહન કરતા નથી.
  • B
    આયનો પર વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે.
  • C
    આયનો ઘન પદાર્થમાં નિશ્ચિત સ્થાન ધરાવે છે.
  • D
    આયનોની આસપાસ સમાન રીતે વહેંચાયેલ ક્ષેત્ર હોય છે.

Explore More

Similar Questions

ઘન પદાર્થોનું તેમની વિદ્યુતીય વાહકતાના આધારે વર્ગીકરણ કરો.

$n$-પ્રકાર અને $p$-પ્રકારના અર્ધવાહકો સમજાવો.

નીચેનામાંથી કયું તત્વ જર્મેનિયમ સાથે ડોપિંગ કરવાથી તેને $p$-પ્રકારનું સેમિકન્ડક્ટર બનાવે છે?

નીચેનામાંથી કયા ઘન પદાર્થનું ગલનબિંદુ $(m.p.)$ સૌથી વધુ છે?

સ્ફટિકમય ઘન પદાર્થો $......$ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo