$BF_3$ અને $NF_3$ બંને સહસંયોજક સંયોજનો છે. પરંતુ $BF_3$ અધ્રુવીય છે,જ્યારે $NF_3$ ધ્રુવીય છે,કારણ કે .....

  • A
    બોરોન અધાતુ છે અને નાઇટ્રોજન અસુયોજિત અવસ્થામાં વાયુ છે
  • B
    $B-F$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતા નથી,જ્યારે $N-F$ બંધ ચાકમાત્રા ધરાવે છે
  • C
    બોરોનનું પરમાણ્વીય કદ નાઇટ્રોજન કરતા નાનું છે
  • D
    $BF_3$ સમતલીય છે,જ્યારે $NF_3$ પિરામિડ આકાર ધરાવે છે

Explore More

Similar Questions

ફ્લોરિન એ બોરોન અથવા ફોસ્ફરસ બંને કરતા વધુ વિદ્યુતઋણ છે. $BF_3$ નો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે પરંતુ $PF_3$ નો ડાયપોલ મોમેન્ટ છે,તે હકીકત પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

નીચેનામાંથી કયા સંયોજનમાં ડાયપોલ મોમેન્ટ (દ્વિધ્રુવી ચાકમાત્રા) હોય છે?

નીચેનામાંથી કોનો ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ છે?

$BF_3$ અને $NF_3$ બંને સહસંયોજક સંયોજનો છે પરંતુ $NF_3$ ધ્રુવીય છે જ્યારે $BF_3$ અધ્રુવીય છે. આનું કારણ એ છે કે

નીચેનામાંથી કયું અ-ધ્રુવીય (non-polar) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo