$H_2O$ દ્વિધ્રુવીય છે,જ્યારે $BeF_2$ નથી. કારણ કે ........

  • A
    $H_2O$ કોણીય છે,જ્યારે $BeF_2$ રેખીય છે
  • B
    $F$ ની વિદ્યુતઋણતા $O$ કરતા વધારે છે
  • C
    $H_2O$ હાઇડ્રોજન બંધ ધરાવે છે,જ્યારે $BeF_2$ અલગ અણુ છે
  • D
    $H_2O$ રેખીય છે,જ્યારે $BeF_2$ કોણીય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ છે?

દ્વિધ્રુવ ચાકમાત્રાને આધારે નીચેના અણુઓની ગોઠવણીમાંથી કઈ ગોઠવણી સાચી છે?

નીચેના મિશ્રણોમાંથી,કયા મિશ્રણમાં મુખ્ય આંતરક્રિયા તરીકે દ્વિધ્રુવ-દ્વિધ્રુવ (dipole-dipole) આંતરક્રિયા હાજર છે?

નીચેનામાંથી કયા અણુઓના સમૂહનો ડાયપોલ મોમેન્ટ શૂન્ય હશે?

નીચેના અણુઓ માટે દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) દર્શાવતું તીર આપો:
$(i)$ $HF$
$(ii)$ $CO$
$(iii)$ $Cl_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo