બે સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો $105^o$ છે. તો સંકર કક્ષકોની $s-$ લાક્ષણિકતા .............. થશે.

  • A
    $50 - 55 \%$
  • B
    $9 - 12 \%$
  • C
    $22 - 23 \%$
  • D
    $11 - 12 \%$

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ સહસંયોજક બંધ સંમિશ્રણના પ્રકારના આધારે ........ અને .......... માં વર્ગીકૃત કરવામાં આવે છે.
$(ii)$ જે બંધ રચનામાં સંકર કક્ષકોનો ઉપયોગ કરવામાં આવે તેને ............. કહે છે.
$(iii)$ $C_2H_6$ અણુમાં ........... પ્રકારનું સંકરણ જોવા મળે છે.
$(iv)$ $BrF_5$ સંકીર્ણમાં ............... પ્રકારનું સંકરણ જોવા મળે છે.

નીચેનામાંથી કયા અણુમાં મધ્યસ્થ પરમાણુ $sp^3$ સંકરણ ધરાવતું નથી?

નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવતું નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મધ્યસ્થ પરમાણુના સંકરણમાં કોઈ ફેરફાર થતો નથી?

નીચેનામાંથી એવો અણુ ઓળખો કે જેમાં $sp^3$ સંકરણનો સમાવેશ થતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo