પરમાણ્વિય ક્રમાંકના પ્રયોગ પર આધારિત આધુનિક આવર્તકોષ્ટક,જે પરમાણ્વિય ક્રમાંકનું મહત્ત્વ દર્શાવે છે,તે કોની સાથે સંકળાયેલ છે?

  • A
    બ્રેગનું ક્ષ-કિરણ વિવર્તન કાર્ય
  • B
    મોસલેનું ક્ષ-કિરણ વર્ણપટ કાર્ય
  • C
    મૂલિકનનો ઓઇલ ડ્રોપ પ્રયોગ
  • D
    લોથર મેયરનો પરમાણ્વિય કદ વિરુદ્ધ પરમાણ્વિય ભારનો વક્ર

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકમાં જે તત્વ અથવા તત્વોનું સ્થાન અસામાન્ય છે તે

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ તત્વોના ગુણધર્મો વિશે સૌપ્રથમ વિચારનાર વૈજ્ઞાનિક ........ હતા.
$(ii)$ ડોબરેનરે સૂચવેલા તત્ત્વોના ગુણધર્મના સંબંધને ........... તરીકે ઓળખાય છે.
$(iii)$ અષ્ટકનો નિયમ રસાયણવિજ્ઞાની ......... એ રજૂ કર્યો.
$(iv)$ સૌપ્રથમ આવર્તકોષ્ટકનું નિર્માણ .......... અને .......... દ્વારા કરવામાં આવ્યું.

ન્યુલેન્ડ દ્વારા આપવામાં આવેલ અષ્ટકનો નિયમ (Law of Octaves) સમજાવો.

મેન્ડેલીફે કયા મહત્ત્વપૂર્ણ ગુણધર્મને આધારે તેના આવર્તકોષ્ટકમાં તત્ત્વોનું વર્ગીકરણ કર્યું? શું તે તેને દૃઢપણે પકડી રાખી શક્યો? સમજાવો.

ન્યૂલૅન્ડ અને સીબોર્ગને તેમના કાર્ય માટે કયા ચંદ્રકો/પુરસ્કારો આપવામાં આવ્યા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo