નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોનીય રચનામાં બીજી અને ત્રીજી આયનીકરણ ઊર્જા વચ્ચે મોટો તફાવત હશે?

  • A
    $1s^2\, 2s^2\, 2p^6\, 3s^1$
  • B
    $1s^2\, 2s^2\, 2p^6\, 3s^2\, 3p^1$
  • C
    $1s^2\, 2s^2\, 2p^6\, 3s^2\, 3p^6$
  • D
    $1s^2\, 2s^2\, 2p^6\, 3s^2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વમાં સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ છે?
તત્વ $-$ $IP$ (આયનીકરણ પોટેન્શિયલ)

નીચેનામાંથી કયા વાયુરૂપ પરમાણુનું $IE$ મૂલ્ય સૌથી વધુ છે?

નીચેનામાંથી કયા તત્વની બીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?

$Li, Be, B, Na$ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું છે?

તત્વો $P$ અને $Q$ માટે $IE_1 + IE_2$ અને $IE_3 + IE_4$ નો સરવાળો નીચે મુજબ છે:
તત્વ $IE_1 + IE_2$ $(kJ/mol)$ $IE_3 + IE_4$ $(kJ/mol)$
$P$ $2.45$ $8.82$
$Q$ $2.85$ $6.11$

તો,આપેલી માહિતી મુજબ,ખોટું વિધાન/વિધાનો કયું/કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo