ઇલેક્ટ્રોન બંધુતા એટલે શું?

  • A
    ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની સાપેક્ષ વૃત્તિ.
  • B
    સંયોજકતા કોશમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા.
  • C
    સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે મુક્ત થતી ઊર્જા.
  • D
    અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે મુક્ત થતી ઊર્જા.

Explore More

Similar Questions

$N$,$S$,$O$ અને $F$ ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઘટતા ક્રમમાં ગોઠવો.

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

$N$,$O$,અને $S$ ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઘટતા ક્રમમાં ગોઠવો.

Difficult
View Solution

$X, Y$ અને $Z$ હેલોજનની ઈલેક્ટ્રોન એફિનીટીના મૂલ્યો $(kJ \ mol^{-1})$ અનુક્રમે $-349, -333$ અને $-325$ છે. તેથી,$X, Y$ અને $Z$ અનુક્રમે નીચેનામાંથી કયા હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ઓછી ઉર્જાની જરૂર પડે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo