નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડનું $pK_a$ મૂલ્ય કેટલું છે?

  • A
    $3$
  • B
    $4.5$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

$HClO_4 + H_2O \rightleftharpoons H_3O^{+} + ClO_4^-$ સંતુલનમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એમોનિયમ આયન $(NH_4^+)$ એ:

નીચેની પ્રક્રિયામાં:
$[Al(H_2O)_6]^{+3} + HCO_3^{-} \rightleftarrows [Al(H_2O)_5OH]^{+2} + H_2CO_3$
$(A)\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad(B)\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad(C)\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad(D)$
કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ તરીકે વર્તે છે?

Difficult
View Solution

પ્રતિવર્તી પ્રક્રિયા $HCO_3^- (aq) + OH^- (aq) \rightleftharpoons CO_3^{2-} (aq) + H_2O (l)$ માં બ્રોન્સ્ટેડ એસિડ કયા છે?

$2 \%$ વિયોજન પામતા $0.001 \ M$ નિર્બળ મોનોએસિડિક બેઝ માટે વિયોજન અચળાંકની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo