$A$ અને $B$ બે સમકેન્દ્રિત વર્તુળાકાર લૂપ છે જેમાં $i_1$ અને $i_2$ પ્રવાહ વહે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ હોય અને $A$ અને $B$ ને કારણે કેન્દ્ર $O$ પર ચુંબકીય ફ્લક્સ ઘનતાનો ગુણોત્તર $1:3$ હોય,તો $\frac{i_1}{i_2}$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

$X$ ના એસિડિક જળવિભાજનથી બે અલગ-અલગ કાર્બનિક સંયોજનો મળે છે. નીચેનામાંથી $X$ કયું છે?

$n$ ઘટકો ધરાવતા શાંત ગણ $A$ પર $R$ એ સ્વવાચક સંબંધ છે,અને $R$ માં $m$ ક્રમયુક્ત જોડીઓ છે. તો

નીચેનામાંથી કયું હેલોજન પાણીમાં વિષમીકરણ (disproportionation) પામે છે?

જ્યારે ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે સ્ટૉપિંગ પોટૅન્શિયલ $4.8 \ V$ મળે છે. જો આ જ સપાટી પર $2\lambda$ તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરવામાં આવે,તો સ્ટૉપિંગ પોટૅન્શિયલ $1.6 \ V$ મળે છે. તો ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo