પ્રક્રિયા $aA \to xP$ માટે,જ્યારે $[A] = 2.2 \ M$ હોય ત્યારે વેગ $2.4 \ mMs^{-1}$ છે. જ્યારે $A$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે છે,ત્યારે વેગ $0.6 \ mMs^{-1}$ થાય છે. $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો.

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $2.5$
  • D
    $3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે ક્રમ (order) અને આણ્વિકતા (molecularity) શું છે?
$NO_{2(g)} + NO_{2(g)} \longrightarrow 2NO_{(g)} + O_{2(g)}$

પ્રક્રિયા $XA + YB \rightarrow mp + nq$ માટે,વેગ $= K[A]^c[B]^d$ છે. તો પ્રક્રિયાનો કુલ ક્રમ શું હશે?

સ્યુડો ફર્સ્ટ ઓર્ડર (આભાસી પ્રથમ ક્રમની) પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય:

વેગ નિયમ (Rate law) એટલે શું? પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ જણાવો.

પ્રક્રિયા $2 A + B \rightarrow A_2 B$ માટે,વેગ $= k[A][B]^2$ છે,જ્યાં $k = 2.0 \times 10^{-6} \ mol^{-2} \ L^2 \ s^{-1}$ છે. જ્યારે $[A] = 0.1 \ mol \ L^{-1}$ અને $[B] = 0.2 \ mol \ L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. જ્યારે $[A]$ ઘટીને $0.06 \ mol \ L^{-1}$ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo