પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $6 \ min^{-1}$ છે. જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા $0.5 \ mol \ L^{-1}$ હોય,તો કેટલા મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.05 \ mol \ L^{-1}$ થશે?

  • A
    $0.38$
  • B
    $0.15$
  • C
    $3$
  • D
    $3.84$

Explore More

Similar Questions

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $20 \%$ વિઘટન માટે $40 \ min$ લે છે. તેનો વેગ અચળાંક ગણો.

$300 \ K$ તાપમાને,વાયુરૂપ પ્રક્રિયા $A(g) \longrightarrow B(g) + C(g)$ પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. શુદ્ધ $A$ થી શરૂઆત કરતા,$20 \ min$ ના અંતે કુલ દબાણ $100 \ mm \ of \ Hg$ છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી કુલ દબાણ $180 \ mm \ of \ Hg$ છે. $20 \ min$ એ $A$ નું આંશિક દબાણ ($mm \ of \ Hg$ માં) કેટલું હશે?

પ્રક્રિયા $CH_3COCH_{3(g)} \to C_2H_{4(g)} + H_{2(g)} + CO_{(g)}$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં દબાણ $0.40 \ atm$ હોય અને $10 \ min$ બાદ કુલ દબાણ $0.50 \ atm$ હોય,તો પ્રક્રિયાનો વેગઅચળાંક શોધો. $(\log 3.5 = 0.5441)$

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $20$ મિનિટમાં $10\%$ પૂર્ણ થાય છે,તો તે પ્રક્રિયાને $19\%$ પૂર્ણ થવા માટે લાગતો સમય ........... $\text{min}$ છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $50 \, \%$ પૂર્ણ થવા માટે $1 \, h$ સમય લાગે છે. તે જ પ્રક્રિયાને $87.5 \, \%$ પૂર્ણ થવા માટે લાગતો કુલ સમય $..... \, h$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo