એક ફ્લાસ્કમાં $AB$ અને $XY$ સંયોજનોનું મિશ્રણ છે. ગરમ કરવા પર બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ વિઘટન પામે છે. જો $AB$ અને $XY$ ના અર્ધ-આયુષ્ય સમય અનુક્રમે $30 \ min$ અને $10 \ min$ હોય,તો $AB$ ની સાંદ્રતા $XY$ ની સાંદ્રતા કરતા ચાર ગણી થતા કેટલો સમય $(min)$ લાગશે? (ધારો કે $AB$ અને $XY$ ની પ્રારંભિક સાંદ્રતા સમાન છે.)

  • A
    $54$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $45 \, min$ માં $0.80 \, mol \, L^{-1}$ થી ઘટીને $0.06 \, mol \, L^{-1}$ થાય છે. અર્ધ-આયુષ્ય $(t_{1/2})$ ની ગણતરી કરો. ($, min$ માં)

વાયુરૂપ પ્રક્રિયા $A_{(g)} \to 2B_{(g)} + C_{(g)}$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં $P_A = 90 \ mm \ Hg$ હોય અને $10 \ min$ બાદ કુલ દબાણ $180 \ mm \ Hg$ જણાય,તો પ્રક્રિયાનો વેગઅચળાંક શોધો.

નીચેની પ્રથમ ક્રમની વાયુ-કલા પ્રક્રિયા ધ્યાનમાં લો: $A_{(g)} \to B_{(g)} + C_{(g)}$. $t$ સમયે,કુલ દબાણ $p_t \ atm$ છે. આ પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો.

Difficult
View Solution

$A \rightarrow B$ આઈસોમરાઈઝેશન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર અચળાંક $4.5 \times 10^{-3} \ min^{-1}$ છે. જો $A$ ની પ્રારંભિક સાંદ્રતા $1 \ M$ હોય,તો $1$ કલાક પછી પ્રક્રિયાનો દર શોધો.

Difficult
View Solution

$A \rightarrow P$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $300 \ K$ તાપમાને આ પ્રક્રિયા $[A] = 0.5 \ mol \ L^{-1}$ સાથે શરૂ કરવામાં આવી હતી. પ્રક્રિયાનો વેગ અચળાંક $0.125 \ min^{-1}$ હતો. તે જ પ્રક્રિયા $300 \ K$ તાપમાને $[A] = 1 \ mol \ L^{-1}$ સાથે અલગથી શરૂ કરવામાં આવી હતી. હવે વેગ અચળાંક ($min^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo