તાપમાન સાથે વેગ અચળાંકનો ફેરફાર આર્હેનિયસ સમીકરણ $k = A e^{-E_a / (RT)}$ દ્વારા આપવામાં આવે છે. જો $T \to \infty$ હોય,તો વેગ અચળાંક $k$ કોના જેટલો થશે?

  • A
    $A$
  • B
    $1/A$
  • C
    $E_a/R$
  • D
    $-E_a/R$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $3.46 \times 10^{-2} \ s^{-1}$ છે. જો તેની સક્રિયકરણ ઊર્જા $50.1 \ kJ \ mol^{-1}$ હોય,તો $350 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે ($s^{-1}$ માં)? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$
$(\log 2 = 0.3010)$

આર્હેનિયસ સમીકરણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે:
$(A)$ અવયવ $e^{-Ea/RT}$ એ $Ea$ કરતા ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે.
$(B)$ આપેલા તાપમાને, $Ea$ જેટલું ઓછું, તેટલી પ્રક્રિયા ઝડપી.
$(C)$ તાપમાનમાં લગભગ $10^{\circ}C$ નો વધારો પ્રક્રિયાનો દર બમણો કરે છે.
$(D)$ $\log k$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ $slope = -\frac{Ea}{2.303R}$ સાથે સીધી રેખા આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

બધી જ ઉર્જાની દ્રષ્ટિએ અસરકારક અથડામણો રાસાયણિક ફેરફારમાં પરિણમતી નથી. ઉદાહરણની મદદથી સમજાવો.

Difficult
View Solution

અસરકારક સંઘાત થવા માટે,અથડાતા અણુઓ પાસે શું હોવું જોઈએ?

તાપમાન $T$ સાથે વેગ અચળાંક $k$ ના ફેરફારને દર્શાવતા આલેખ નીચે આપેલ છે. આર્હેનિયસ સમીકરણને અનુસરતો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo