$H_2$ અને $O_2$ નું મિશ્રણ ઓરડાના તાપમાને ખૂબ સ્થાયી છે. પરંતુ સ્પાર્ક કરવાથી તરત જ વિસ્ફોટ થાય છે. કારણ કે .........

  • A
    પ્રક્રિયાની $E_a$ ખૂબ ઓછી હોવાથી ઓરડાના તાપમાને ખૂબ ઓછા અણુઓ પ્રક્રિયા કરી શકે છે.
  • B
    પ્રક્રિયાની $E_a$ ખૂબ ઊંચી હોય છે. સ્પાર્કના ઊંચા તાપમાનના ગાળામાં ઊર્જામય અણુઓની સંખ્યા ઘટે છે.
  • C
    પ્રક્રિયાની $E_a$ ખૂબ ઊંચી હોય છે. સ્પાર્કના ઊંચા તાપમાનના ગાળામાં ઊર્જામય અણુઓની સંખ્યા ખૂબ વધે છે.
  • D
    $H_2$ અને $O_2$ ની આયનીકરણ ઊર્જા ખૂબ વધારે હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આર્હેનિયસ સમીકરણ રજૂ કરતું નથી?

પ્રક્રિયા $A_2 + B_2 \rightleftarrows 2AB$ માટે,પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \ kJ \ mol^{-1}$ અને $200 \ kJ \ mol^{-1}$ છે. જો ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે,તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow 2AB$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શું હશે?

એક પ્રક્રિયા માટે,તાપમાન $10\,^\circ\text{C}$ થી વધીને $50\,^\circ\text{C}$ થાય છે. તો પ્રક્રિયાના દરમાં ........ ગણો વધારો થશે.

એક જટિલ પ્રક્રિયા $A \xrightarrow{K} \text{products}$ માટે,જ્યાં $Ea_1 = 180 \ kJ/mol$,$Ea_2 = 80 \ kJ/mol$,અને $Ea_3 = 50 \ kJ/mol$ છે,કુલ વેગ અચળાંક $K$ એ વ્યક્તિગત વેગ અચળાંકો સાથે $K = (\frac{K_1 \cdot K_2}{K_3})^{2/3}$ સમીકરણ દ્વારા સંબંધિત છે. તો સમગ્ર પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $(kJ/mol)$ કેટલી હશે?

Difficult
View Solution

એક સંયોજનના વિઘટનનો વિશિષ્ટ વેગ અચળાંક $\ln k = 5.0 - \frac{12000}{T}$ દ્વારા આપવામાં આવે છે. $300 \ K$ તાપમાને આ સંયોજન માટે વિઘટનની સક્રિયકરણ ઊર્જા (activation energy) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo