સંકીર્ણ સંયોજનો માટે $Werner$ ના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રાથમિક સંયોજકતા આયનીય છે
  • B
    દ્વિતીયક સંયોજકતા આયનીય છે
  • C
    પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા બિન-આયનીય છે
  • D
    માત્ર પ્રાથમિક સંયોજકતા બિન-આયનીય છે

Explore More

Similar Questions

આપેલા લિગેન્ડ્સમાંથી, ઋણ લિગેન્ડ કયો છે?

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ કયું છે?

નમૂના $[Pt(NH_3)Cl_2Br]Cl$ માં અવક્ષેપિત થઈ શકે તેવા હેલાઇડ આયનોની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

સંકિર્ણ $[M(en)_2(C_2O_4)]Cl$ (જ્યાં $en$ એ ઇથિલિનડાયએમાઈન છે) માં ધાતુ $M$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

સંકીર્ણ આયનો $[Fe(C_{2}O_{4})_{3}]^{3-}$ અને $[Co(SCN)_{4}]^{2-}$ માં $Fe$ અને $Co$ નો સવર્ગ આંક અનુક્રમે કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo