$EDTA$ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    તેમાં સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે બે $N$ પરમાણુ અને ચાર $O$ પરમાણુ હોય છે.
  • B
    તે ષટ્દંતીય લિગેન્ડ છે.
  • C
    તે $-4$ એકમ વીજભાર ધરાવે છે.
  • D
    તેમાં સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે બધા જ $N$ પરમાણુ હોય છે.

Explore More

Similar Questions

સવર્ગ સંયોજન $[Co(NH_3)_6]Cl_3$ ધ્યાનમાં લો. આ સંકીર્ણના નિર્માણમાં,લુઈસ એસિડ તરીકે વર્તતી સ્પીસીઝ કઈ છે?

સવર્ગ સંયોજનોમાં ધાતુનો સવર્ગ આંક એટલે

Pentaaquachloridochromium $(III)$ chloride monohydrate સંકીર્ણનું સૂત્ર શું છે?

જ્યારે ક્યુપ્રામોનિયમ સલ્ફેટને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે બનતા આયનોની સંખ્યા કેટલી છે?

સિસપ્લેટિનમાં $Pt$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo