$[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગાક ......... થશે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

ઓક્ઝેલેટ આયન કયા પ્રકારનો લિગેન્ડ છે?

${K_4}[Fe(CN)_6]$ માં હાજર બંધના પ્રકારો કયા છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં માત્ર તટસ્થ લિગેન્ડ્સ છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ તટસ્થ સંકીર્ણ છે?

$Co(en)_2 Cl_3$ સૂત્ર ધરાવતા ધાતુ સંકીર્ણના $3$ મોલ,વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી $3$ મોલ સિલ્વર ક્લોરાઈડ આપે છે. સંકીર્ણમાં $Co$ ની દ્વિતીયક સંયોજકતા $.....$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo