$Fe(C_5H_5)_2$ (ફેરોસીન) નું સાચું $IUPAC$ નામ .......... થશે.

  • A
    સાયકલોપેન્ટાડાઈનાઇલ આઇરન $(II)$
  • B
    બીસ(સાયકલોપેન્ટાડાઈનાઇલ)આઇરન $(II)$
  • C
    ડાઈસાયકલોપેન્ટાડાઈનાઇલ ફેરેટ $(II)$
  • D
    ફેરોસીન

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ.

બ્રાઉન રિંગ સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ........ છે.

Difficult
View Solution

નીચેનામાંથી પેન્ટાએક્વા-આઈસોથાયોસાયનેટોઆયર્ન$(III)$ આયનનું સૂત્ર ઓળખો.

પોટેશિયમ ફેરોસાયનાઈડનું સાચું સૂત્ર કયું છે?

$IUPAC$ નામ પ્રણાલી મુજબ નીચેના સંયોજનનું નામ લખો: $[(NH_3)_4Co(\mu-Cl)(\mu-NO_2)Co(NH_3)_4](SO_4)_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo