$Cr$ અને $Fe$ ના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે $24$ અને $26$ છે. તો નીચેના પૈકી કયું ઇલેક્ટ્રોનના સ્પીનના સંદર્ભમાં અનુચુંબકીય છે?

  • A
    $[Cr(CO)_6]$
  • B
    $[Fe(CO)_5]$
  • C
    $[Fe(CN)_6]^{4-}$
  • D
    $[Cr(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

એક અષ્ટફલકીય હોમોલેપ્ટિક $Mn(II)$ સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા $5.9 \ BM$ છે. આ સંકીર્ણ માટે યોગ્ય લિગેન્ડ કયો છે?

નીચે આપેલા સંકીર્ણો શું દર્શાવે છે?

નીચેના આયનોમાંથી કોનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી વધુ છે?
$(i)$ $[Cr(H_2O)_6]^{3+}$
$(ii)$ $[Fe(H_2O)_6]^{2+}$
$(iii)$ $[Zn(H_2O)_6]^{2+}$

$[Cr(C_2O_4)_3]^{3-}$ માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે :-

નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય બંને સમઘટકતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo