$Ni^{2+}$ આયનોની ઓળખ માટે વપરાતો પ્રક્રિયક ..... છે.

  • A
    પોટેશિયમ ફેરોસાયનાઇડ
  • B
    ફિનોલ્ફથેલિન
  • C
    ડાયમિથાઇલ ગ્લાયોકઝાઇમ
  • D
    $EDTA$

Explore More

Similar Questions

લેડ એસિટેટ,$H_2S$ સાથે કયો રંગ આપે છે?

વિધાન-$1$: $III^{rd}$ સમૂહમાં આગળ વધતા પહેલા $HNO_3$ ના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે.
વિધાન-$2$: $Fe^{+2} \rightarrow Fe^{+3}$ ના ઓક્સિડેશન માટે.

$CuCl_2, HgCl_2, BiCl_3$ અને $CoCl_2$ ધરાવતા $HCl$ ના દ્રાવણમાંથી જ્યારે $H_2S$ વાયુ પસાર કરવામાં આવે,ત્યારે નીચેનામાંથી કોનું અવક્ષેપન થશે નહીં?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના પૈકી કયા દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતાં કાળા અવક્ષેપ મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo