એક આલ્કાઇલ બ્રોમાઇડ $(X)$ ની $Na$ સાથેની પ્રક્રિયાથી $4, 5-$ ડાયઇથાઇલ ઓક્ટેન મળે છે. તો $(X)$ શું હશે?

  • A
    $CH_3(CH_2)_3Br$
  • B
    $CH_3(CH_2)_5Br$
  • C
    $CH_3(CH_2)_3CH(Br)CH_3$
  • D
    $CH_3(CH_2)_2CH(Br)CH_2CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ $C_2H_5Cl$ ની મહત્તમ નીપજ આપશે?

Difficult
View Solution

સોડિયમ બ્યુટેનોએટના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજનથી હાઇડ્રોકાર્બન મળે છે. હાઇડ્રોકાર્બનમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
$1$. આલ્કેનનું સંપૂર્ણ ઓક્સિડેશન
$2$. મિથેનનું અપૂર્ણ દહન

બેકી સંખ્યામાં કાર્બન શૃંખલા ધરાવતા સમઘટકો કરતા એકી સંખ્યામાં કાર્બન શૃંખલા ધરાવતા આલ્કેનના ગલનબિંદુ ............... હોય છે.

એલ્યુમિનિયમ કાર્બાઇડની $D_2 O$ સાથેની પ્રક્રિયાથી $Al(OD)_3$ અને '$X$' મળે છે. '$X$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo