$2-$ બ્યુટાઇનની $HgSO_4/H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી............. મળે છે.

  • A
    $1-$ બ્યુટેનોલ
  • B
    $2-$ બ્યુટેનોન
  • C
    $2-$ બ્યુટેનોલ
  • D
    બ્યુટેનોઈક એસિડ

Explore More

Similar Questions

જ્યારે પ્રોપાઇનને $873 \ K$ તાપમાને લાલ ગરમ લોખંડની નળીમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયામાં મળતી નીપજનું આણ્વીય સૂત્ર શું હોય છે?

એક કાર્બનિક સંયોજન $X$ જેનું આણ્વીય સૂત્ર $C_6H_{10}$ છે,જ્યારે તેને $HBr$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે તે $gem$-ડાયબ્રોમાઇડ બનાવે છે. સંયોજન $X$ ને $HgSO_4$ અને મંદ $H_2SO_4$ સાથે ગરમ કરતા,તે કીટોન ઉત્પન્ન કરે છે,જે પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે. સંયોજન $X$ શું છે?

$Ba(CN)_2$ ની હાજરીમાં એસિટિલીન $HCN$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીપજ $(C)$ શું છે: $Ph-CH=CH_2$ $\xrightarrow[CCl_4]{Br_2} (A)$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) alc. KOH} (B)$ $\xrightarrow[(ii) CH_3-Cl]{(i) NaNH_2} (C)$

સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયામાં એસિટિલિન ........... દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo