બેન્ઝિનની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરી,ત્યારબાદ $Cl_2 / FeCl_3$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

  • A
    $3-$ક્લોરો$-1-$નાઇટ્રોબેન્ઝિન
  • B
    $2-$ક્લોરો$-1-$નાઇટ્રોબેન્ઝિન
  • C
    $4-$ક્લોરો$-1-$નાઇટ્રોબેન્ઝિન
  • D
    $2-$ક્લોરો અને $4-$ક્લોરો$-1-$નાઇટ્રોબેન્ઝિન નું મિશ્રણ

Explore More

Similar Questions

બેન્ઝીનની નીચેની પ્રતિક્રિયાઓમાં બનતી નીપજો $A$ અને $B$ અંગે સાચું વિધાન ઓળખો:
$1$. બેન્ઝીન + $6Cl_2$ $\xrightarrow{AlCl_3 \text{ (excess)}}$ $A$
$2$. બેન્ઝીન + $Cl_2$ (excess) $\xrightarrow{h\nu, 500 \ K}$ $B$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $B$ માં . . . . . . . $\pi$-બંધ છે.

નીચે દર્શાવેલ સંશ્લેષણ માટે શ્રેષ્ઠ પ્રતિક્રિયા પરિસ્થિતિઓ સૂચવો.

ફ્રિડલ-ક્રાફ્ટસ પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રત્યે ઘટતી સક્રિયતાનો ક્રમ કયો છે?
$(i)$ બેન્ઝીન
$(ii)$ ટોલ્યુઈન
$(iii)$ ક્લોરોબેન્ઝીન
$(iv)$ ફિનોલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo