નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    આલ્કાઇન ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી.
  • B
    પ્રોપેન સંરૂપણીય (conformational) સમઘટકતા દર્શાવે છે.
  • C
    બધા આલ્કેન શૃંખલા સમઘટકતા દર્શાવે છે.
  • D
    મેસો-ટાર્ટરિક એસિડ પ્રકાશક્રિયાશીલ નથી.

Explore More

Similar Questions

ઉપરની પ્રતિક્રિયાઓની જોડીના સંદર્ભમાં સાચા વિધાનો છે:
$(I)$ પ્રતિક્રિયાઓ સ્ટીરિયોસ્પેસિફિક છે.
$(II)$ $(X)$ એરિથ્રો છે અને $(Y)$ થ્રીઓ આઈસોમર છે.
$(III)$ $(X)$ થ્રીઓ છે અને $(Y)$ એરિથ્રો આઈસોમર છે.
$(IV)$ $(P)$ અને $(Q)$ દરેક $(X)$ અને $(Y)$ નું મિશ્રણ આપે છે.

Difficult
View Solution

$x, y, z$ નો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

બ્યુટીન $(C_4H_8)$ ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયો આઈસોમેરિક હાઈડ્રોકાર્બન સૌથી વધુ એસિડિક છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું બંધારણ કિરાલ કેન્દ્ર આગળ $R$-વિન્યાસ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo