$cis-2-butene$ માં $Br_2$ ઉમેરતા ........... મળે છે.

  • A
    $2,3-dibromobutane$ નું રેસેમિક મિશ્રણ
  • B
    $2,3-dibromobutane$ નું મેસો સ્વરૂપ
  • C
    $2,3-dibromobutane$ નું ડેક્ષ્ટ્રો સ્વરૂપ
  • D
    $2,3-dibromobutane$ નું લિવો સ્વરૂપ

Explore More

Similar Questions

$Ph-CH_2-CH(Br)-CH_2-CH_3 \xrightarrow{NaNH_2} (A)$
કુલ વિલોપન નીપજોની સંખ્યા (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત) કેટલી છે:

Difficult
View Solution

જ્યારે $CH_2 = CH - (CH_2)_2COOH$ ની પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં $HBr$ સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન ઉત્પન્ન થાય છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ ઓળખો:
$1,5,5-\text{trimethylcyclohex-1-ene} \xrightarrow{N.B.S., h\nu} X$

એક આલ્કીનનું ઓઝોનોલિસિસ માત્ર એક ડાયકાર્બોનિલ સંયોજન આપે છે. આલ્કીનનું બંધારણ શું છે?

વિધાન-$I$ :- ઓઝોનોલિસિસ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કીનમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવા માટે થાય છે.
વિધાન-$II$ :- જ્યારે $but-1-ene$ અને $but-2-ene$ નું અલગ-અલગ ઓઝોનોલિસિસ કરવામાં આવે છે,ત્યારે બંને સમાન નીપજ આપે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo