બેન્ઝાઇલ ક્લોરાઇડ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તે બેન્ઝાઇલિક હેલાઇડ છે.
  • B
    હેલોજન સાથે જોડાયેલ કાર્બન પરમાણુ $sp^3$ સંકરણ ધરાવે છે.
  • C
    તે પ્રાથમિક હેલાઇડ છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલાઈડ $2^o$ છે?

કોલમ-$(I)$ માં આપેલા બંધારણનો પ્રકાર કોલમ-$(II)$ માંથી શોધો.
કોલમ-$(I)$ (બંધારણ)કોલમ-$(II)$ (પ્રકાર)
$(A)$ $-X$ ધરાવતું સાયક્લોહેક્સાડાઈન$(i)$ ડાયહેલોએરિન
$(B)$ $p$-ડાયહેલોબેન્ઝિન$(ii)$ ટ્રાયહેલોએરિન
$(C)$ $1,3,5$-ટ્રાયહેલોબેન્ઝિન$(iii)$ ટેટ્રાહેલોએરિન
$(D)$ ક્લોરોબેન્ઝિન$(iv)$ મોનોહેલોએરિન
$(v)$ મોનોક્લોરોએરિન
$(vi)$ ડાયક્લોરોએરિન

નીચેનામાંથી કયું પ્રાથમિક હેલાઇડ છે?

$C_4H_9Br$ સૂત્ર ધરાવતા સંયોજનના સમઘટકો લખો.

નીચેના સંયોજનોના $IUPAC$ નામ આપો:
$(i)$ $CH_3-CH(Cl)-CH(Br)-CH_3$
$(ii)$ $CHF_2-CBrClF$
$(iii)$ $Cl-CH_2-C\equiv C-CH_2-Br$
$(iv)$ $(CCl_3)_3-C-Cl$
$(v)$ $CH_3-C(p-ClC_6H_4)_2-CH(Br)-CH_3$
$(vi)$ $(CH_3)_3-C-CH=CCl-C_6H_4I-p$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo