$C_3H_6ClBr$ માટે કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે અને તેમાંથી કેટલા પ્રકાશકિયાશીલ છે?

  • A
    $5, 2$
  • B
    $5, 3$
  • C
    $4, 2$
  • D
    $3, 2$

Explore More

Similar Questions

$C_4H_6$ આણ્વીય સૂત્ર ધરાવતા હાઇડ્રોકાર્બન માટે શક્ય ચક્રીય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

ટોટોમેરિઝમ (ચલરૂપકતા) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયો પદાર્થ ટોટોમેરિઝમ (tautomerism) દર્શાવતો નથી?

$Nitroethane$ નીચેનામાંથી કયા પ્રકારની સમઘટકતા દર્શાવી શકે છે?

નીચેનામાંથી કઈ જોડી ક્રિયાશીલ સમૂહ સમઘટકોની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo