પ્રક્રિયા $RCl + NaI \xrightarrow{\text{Acetone}} R-I + NaCl$ ને ..... તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    વુર્ટઝ પ્રક્રિયા
  • B
    ફિટીંગ પ્રક્રિયા
  • C
    ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા
  • D
    ફિન્કલસ્ટેઇન પ્રક્રિયા

Explore More

Similar Questions

આમાંથી કયું ગ્રીગનાર્ડ પ્રક્રિયક બનાવતું નથી?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો ઓળખો: $CH_3-CH_2-CH_2-CHBr-CH_3 \xrightarrow{KOH / C_2H_5OH} ?$

નીચેનામાંથી કઈ સંયોજનોની જોડીને ગરમ કરવાથી બ્યુટેન નાઈટ્રાઈલ મળે છે?

નીચેના આલ્કાઈલ બ્રોમાઈડની $S_N1$ પ્રતિક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે?
$a$) $(CH_3)_2CHBr$
$b$) $CH_3CH_2Br$
$c$) $(CH_3)_3CBr$

ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે ઓક્સિડેશન પામીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo