પ્રયોગશાળામાં ફ્લોરોબેન્ઝીન કેવી રીતે બનાવી શકાય?

  • A
    પેટ્રોલને $HF$ અને $KF$ સાથે ગરમ કરીને
  • B
    એનિલીનના ડાયેઝોટાઈઝેશનથી મળતા ડાયેઝોનિયમ ક્ષારને $HBF_4$ સાથે ગરમ કરીને
  • C
    બેન્ઝિનના $F_2$ વાયુ સાથેના સીધા ફ્લોરીનેશનથી
  • D
    બ્રોમોબેન્ઝીનની $NaF$ દ્રાવણ સાથેની પ્રક્રિયાથી

Explore More

Similar Questions

બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી બ્રોમોબેન્ઝીન મેળવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

જ્યારે એરીન ડાયઝોનિયમ ક્લોરાઈડની પ્રક્રિયા ફ્લોરોબોરિક એસિડ સાથે કરવામાં આવે અને ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે ત્યારે કેવા પ્રકારના એરીન મળે છે?

ફ્લોરોબેન્ઝીન $(C_6H_5F)$ નું સંશ્લેષણ પ્રયોગશાળામાં કેવી રીતે કરી શકાય?

જે પ્રક્રિયામાં ડાયઝોનિયમ ક્ષારમાં નાઈટ્રોજનને બદલવા માટે કોપર$(I)$ ક્ષારનો ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે?

ગેટરમેન પ્રક્રિયામાં,ડાયઝોનિયમ ગ્રુપને $\underline{X}$ દ્વારા $\underline{Y}$ નો ઉપયોગ કરીને બદલવામાં આવે છે. $\underline{X}$ અને $\underline{Y}$ શું છે?
$\underline{X} \quad \underline{Y}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo