નીચેના હેલાઇડને $S_{N^1}$ પ્રક્રિયા પ્રત્યેની તેમની સક્રિયતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
$(I) \ CH_3CH_2CH_2Cl$ $(II) \ CH_2 = CH - CH(Cl)CH_3$
$(III) \ CH_3CH_2CH(Cl)CH_3$

  • A
    $I > II > III$
  • B
    $II > III > I$
  • C
    $II > I > III$
  • D
    $III > II > I$

Explore More

Similar Questions

ક્લોરોપિક્રિન નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

$C_4H_9Cl$ (પ્રકાશ સક્રિય સંયોજન $A$) $\xrightarrow[DMSO]{NaCN}$ $(R)-2-$મિથાઈલબ્યુટેન નાઈટ્રાઈલ; સંયોજન $A$ ને ઓળખો?

$C_6H_5CH = CHCH_3$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયું સંયોજન સમાન $S_N1$ અને $S_N2$ નીપજ આપે છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાઓની જોડીમાં,કઈ જોડીમાં બીજી પ્રક્રિયા પ્રથમ પ્રક્રિયા કરતા $S_{N}2$ પ્રક્રિયા તરફ વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo