નીચેના પૈકી કઈ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે?

  • A
    $CH_3CHO + HCN \to CH_3CH(OH)CN$
  • B
    બેન્ઝિન + $CH_3Cl \xrightarrow{Anhy. AlCl_3}$ ટોલ્યુઈન
  • C
    બેન્ઝાઈલ ક્લોરાઈડ + $AgNO_2 \to$ બેન્ઝાઈલ નાઈટ્રાઈટ
  • D
    ટોલ્યુઈન + $Cl_2 \xrightarrow{Boiling}$ બેન્ઝાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

નેપ્થલીન $(P)$ નું વધારાના હાઇડ્રોજન વાયુ સાથે હાઇડ્રોજનેશન $1, 2, 3, 4-$ ટેટ્રાહાઇડ્રોનેપ્થલીન $(Q)$ પર અટકી જાય છે. આ પ્રયોગ પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનો એન્ટિ-એરોમેટિક છે?

બેન્ઝિનના બ્રોમિનેશનની પ્રક્રિયા તેની ક્રિયાવિધિ સાથે સમજાવો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
$1$-ઇથાઇલ-$4$-મિથાઇલબેન્ઝિન $\xrightarrow{KMnO_4 + H^+}$ ?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં,
$CH_3-C \equiv CH \xrightarrow[873 \ K]{\text{red hot iron tube}} A$
નીપજ $A$ માં હાજર સિગ્મા$(\sigma)$ બંધોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo