થોડા પ્રમાણમાં પાણી ધરાવતા ફોર્મિક એસિડમાં નીચેના આલ્કાઈલ હેલાઇડના સોલ્વોલિસિસ માટે સાપેક્ષ વેગનો સાચો ઘટતો ક્રમ ક્યો છે?
$(I) \ CH_2=CH-CH_2Cl$
$(II) \ CH_2=CH-CH(CH_3)Cl$
$(III) \ CH_2=C(CH_3)CH_2Cl$
$(IV) \ CH_3CH=CH-CH_2Cl$

  • A
    $I > II > III > IV$
  • B
    $II > I > IV > III$
  • C
    $II > IV > I > III$
  • D
    $III > IV > II > I$

Explore More

Similar Questions

આલ્કીલ હેલાઈડના જલીય આલ્કલી દ્વારા આલ્કલાઈન હાઈડ્રોલિસીસની પ્રક્રિયામાં,જો આલ્કલીની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ ...

Difficult
View Solution

$(R)-2-$ઓક્ટાઈલ ટોસિલેટનું પાણીમાં આદર્શ $S_{N}1$ પરિસ્થિતિઓ હેઠળ સોલ્વોલિસિસ કરવામાં આવે છે. નીપજ(ઓ) શું હશે?

ઇથાઇલ બ્રોમાઇડ લેડ-સોડિયમ એલોય સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $S_N2$ પ્રક્રિયાનું ઉદાહરણ છે?

નીચેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો:
$n-BuBr + KCN \xrightarrow{EtOH/H_2O} n-BuCN$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo