$A$ એક જલીય એસિડ છે; $B$ એક જલીય બેઇઝ છે. તેમને અલગ-અલગ મંદ કરવામાં આવે છે,તો:

  • A
    $A$ નો $pH$ વધે છે અને $B$ નો $pH$ ઘટે છે
  • B
    $A$ નો $pH$ વધે છે અને $B$ નો $pH$ ઘટે છે જ્યાં સુધી દરેક કિસ્સામાં $pH$ $7$ ન થાય
  • C
    $A$ અને $B$ બંનેનો $pH$ વધે છે
  • D
    $B$ અને $A$ બંનેનો $pH$ ઘટે છે

Explore More

Similar Questions

જ્યારે $NaCl$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે સોડિયમ આયનનું ......... થાય છે.

જો $35^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ $1.96 \times 10^{-14}$ હોય, તો $10^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય શું હશે?

પાણીનો આયોનિક ગુણાકાર ....... બરાબર છે.

$62 \ ^\circ C$ તાપમાને પાણી માટે $K_w = 10^{-13} \ M^2$ આપેલ છે,તો $62 \ ^\circ C$ તાપમાને તટસ્થ જલીય દ્રાવણ માટે $pOH$ અને $pH$ નો સરવાળો શોધો.

એક બીયરનો $pH$ $4.30$ છે. તો તેમાં $[H_3O^{+}]$ ની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo