જો મિથાઇલ આયોડાઇડ અને ઇથાઇલ આયોડાઇડને સમાન પ્રમાણમાં મિશ્ર કરી મિશ્રણની શુષ્ક ઇથરમાંના ધાત્વીય સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતી શક્ય નીપજોની સંખ્યા .................... થશે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ મિથેનમાંથી ડાયહાઈડ્રોજન વાયુ મુક્ત કરવાની પ્રતિક્રિયા.
(ii) $2$-મિથાઈલપ્રોપેનનું ઓક્સિડેશન.

$2, 6-\text{Dimethylheptane}$ નું મોનોક્લોરિનેશન કરવાથી $...$ વ્યુત્પન્ન મળે છે.

Difficult
View Solution

આપેલા સંયોજનોમાં,કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે $:-$

આલ્કેનની બનાવટમાં,સંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના સાંદ્ર જલીય દ્રાવણનું શું કરવામાં આવે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Y$ અને $Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo