$S_{N}1$ પ્રક્રિયા માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થશે?
$(I)$ બેન્ઝાઈલ ક્લોરાઈડ
$(II)$ $p$-મિથોક્સી બેન્ઝાઈલ ક્લોરાઈડ
$(III)$ $p$-નાઈટ્રો બેન્ઝાઈલ ક્લોરાઈડ

  • A
    $I > II > III$
  • B
    $II > III > I$
  • C
    $II > I > III$
  • D
    $III > II > I$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $KCN$ સાથે પ્રક્રિયા કરીને સાયનાઈડ બનાવે છે?

નીચેનામાંથી કઈ ધાતુ ગ્રીગનાર્ડ પ્રક્રિયકની બનાવટમાં વપરાય છે?

$C_6H_{13}Br + OH^{-} \to C_6H_{13}OH + Br^{-}$ એ શેનું ઉદાહરણ છે?

કલોરલની કલોરોબેન્ઝિન સાથેની પ્રક્રિયાથી મળતું અગત્યનું જંતુનાશક સંયોજન...... છે.

નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નીપજ '$B$' છે:
$CH_3-CH(Br)-CH_3 \xrightarrow[\Delta]{\text{Alc. KOH}} A \xrightarrow[\text{Peroxide absent}]{\text{HBr}} B$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo