નીચેના પૈકી કયું સંયોજન $S_{N}1$ ક્રિયાવિધિ મુજબ કેન્દ્ર-અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળતાથી આપે છે?

  • A
    બેન્ઝાઈલ ક્લોરાઈડ
  • B
    ઈથાઈલ ક્લોરાઈડ
  • C
    ક્લોરોબેન્ઝિન
  • D
    આઈસો-પ્રોપાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હેલોઆલ્કેન સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?

નીપજ $(A)$ નું બંધારણ શું છે?

ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા $R - Br + Cl^{-} \xrightarrow{DMF} R - Cl + Br^{-}$ માં,નીચેનામાંથી કોણ સંપૂર્ણપણે ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન (configuration) અનુભવે છે?

નીચેનામાંથી કયું સંયોજન હાઇડ્રોજન બ્રોમાઇડ $(HBr)$ ના વિલોપન માટે સૌથી ઓછું સક્રિય હશે?

આપેલ પ્રક્રિયામાં નીચેનામાંથી કયું નીપજ નથી?
$1$-ક્લોરો-$2$-મિથાઈલસાયક્લોહેક્ઝેન $\xrightarrow{C_2H_5OH/\Delta}$ ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo