નીચેના પૈકી કયું જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી એસિટાલ્ડીહાઇડ આપશે?

  • A
    $1, 2-$ ડાઈક્લોરોઇથેન
  • B
    $1, 1-$ ડાઈક્લોરોઇથેન
  • C
    ક્લોરોએસિટિક એસિડ
  • D
    ઈથાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

પ્રકાશની હાજરીમાં ટોલ્યુઈનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે?

ઉપરની પ્રક્રિયામાં,જ્યારે $X$ = $...$ હોય ત્યારે મહત્તમ સેટઝેફ (Saytzeff) નીપજ પ્રાપ્ત થશે:

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

આલ્કાઈલ હેલાઈડ $Mg$ સાથે સૂકા ઈથરમાં પ્રક્રિયા કરીને શું બનાવે છે?

ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રત્યે આલ્કાઈલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo