જ્યારે કાચી ધાતુમાં અશુદ્ધિ તરીકે સિલિકા હોય ત્યારે ........ અભિવાહની જરૂર પડે છે.

  • A
    એસિડિક
  • B
    બેઝિક
  • C
    બંને
  • D
    બેમાંથી એક પણ નહિ

Explore More

Similar Questions

હવાની ગેરહાજરીમાં કાર્બન સાથે ગરમ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

કોપરનું નિષ્કર્ષણ હાઇડ્રોમેટલર્જી (જલ-ધાતુકર્મ) દ્વારા કરી શકાય છે પરંતુ ઝિંકનું નહીં. સમજાવો.

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વપરાતો વિદ્યુતવિભાજ્ય કયો છે?

સ્ટીલ $.....$ ટકા કાર્બન ધરાવે છે.

ધાતુશાસ્ત્રની પ્રક્રિયા જેમાં ધાતુને પીગળેલી અવસ્થામાં મેળવવામાં આવે છે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo