$MX_2$ ખનિજમાં $M^{+2}$ આયનો $ccp$ રચનામાં અને $X^{-}$ આયનો ચતુષ્કલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તો એકમકોષ દીઠ ધનાયન અને ઋણાયનની સંખ્યા,ધનાયનનો સવર્ગઆંક તથા ચતુષ્કલકીય છિદ્રોના રોકાયેલા ટકા અનુક્રમે ......... થશે.

  • A
    $4, 8, 8, 100\%$
  • B
    $4, 8, 8, 50\%$
  • C
    $8, 4, 8, 50\%$
  • D
    $8, 4, 8, 100\%$

Explore More

Similar Questions

સોનાના ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ લેટીસ સ્ટ્રક્ચરમાં, સોનાના પરમાણુઓ વચ્ચેનું સૌથી નજીકનું અંતર કેટલું છે? ('a' એ ક્યુબિક યુનિટ સેલની ધારની લંબાઈ છે).

જો આયનીય સંયોજનમાં કેટાયન દ્વારા રોકાયેલ છિદ્રનો પ્રકાર અષ્ટફલકીય (octahedral) હોય,તો કેટાયનનો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

એક સ્ફટિક ધાતુના આયનો $M_1$ અને $M_2$ તથા ઓક્સાઈડ આયનોનો બનેલો છે. ઓક્સાઈડ આયનો $ccp$ લેટીસ રચના બનાવે છે. ધન આયન $M_1$ એ અષ્ટફલકીય છિદ્રોના $50 \%$ રોકે છે અને ધન આયન $M_2$ એ ઓક્સાઈડ લેટીસના ચતુષ્ફલકીય છિદ્રોના $12.5 \%$ રોકે છે. $M_1$ અને $M_2$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

હેકઝાગોનલ ક્લોઝ પેક્ડ $(h.c.p.)$ રચનામાં સર્વગાંક (coordination number) કેટલો હોય છે?

ઝિંક બ્લેન્ડ બંધારણમાં $Zn^{2+}$ આયનનો સવર્ગ આંક કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo