શોટ્કી ક્ષતિ સામાન્ય રીતે કેવા પ્રકારના સંયોજનોમાં જોવા મળે છે?

  • A
    આલ્કલી હેલાઇડ્સ
  • B
    આલ્કિલ હેલાઇડ્સ
  • C
    $Au-Cu$ મિશ્રધાતુઓ
  • D
    સિલ્વર હેલાઇડ્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનામાં ફ્રેન્કેલ ક્ષતિ જોવા મળે છે?

જો $NaCl$ સ્ફટિકને $Na$ બાષ્પ સાથે ગરમ કરવામાં આવે તો તેમાં $F$-કેન્દ્રો રચાય છે. આ ઉપર્યુક્ત ઘટના શેના કારણે છે?

વિધાન : ફ્રેન્કેલ ક્ષતિને કારણે,સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા પર કોઈ અસર થતી નથી.
કારણ : ફ્રેન્કેલ ક્ષતિમાં,કોઈ પણ ધન આયન કે ઋણ આયન સ્ફટિક છોડીને બહાર જતો નથી.

ઘન પદાર્થોમાં રહેલી ક્ષતિઓ વિશેનું અસત્ય વિધાન કયું છે .... .

શોટકી ક્ષતિમાં,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo