શોટ્કી ક્ષતિ માટે નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    તેમાં માત્ર ધન આયનના છિદ્રો (vacancies) હોય છે.
  • B
    આ ક્ષતિ દર્શાવતા સંયોજનોમાં આયનોનો સવર્ગાંક ઊંચો હોય છે.
  • C
    $a$ અને $b$ બંને.
  • D
    ઉપરનામાંથી એકપણ નહીં.

Explore More

Similar Questions

બિન-આયનીય ઘન પદાર્થો દ્વારા દર્શાવવામાં આવતી તત્વયોગમિતિય (stoichiometric) ક્ષતિઓ સમજાવો.

જ્યારે $NaCl$ ને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે જોવા મળતી ક્ષતિ ................. છે.

ધાતુ આયનોના જ્યોતના રંગો શેના કારણે હોય છે?

બિંદુ ક્ષતિઓ (Point defects) શેમાં જોવા મળે છે?

વિધાન : ફ્રેન્કેલ ક્ષતિને કારણે,સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા પર કોઈ અસર થતી નથી.
કારણ : ફ્રેન્કેલ ક્ષતિમાં,કોઈ પણ ધન આયન કે ઋણ આયન સ્ફટિક છોડીને બહાર જતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo