$H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય,તો દ્રાવણની મોલાલિટી ........... $m$ થશે.

  • A
    $6.17$
  • B
    $10$
  • C
    $0.98$
  • D
    $9.8$

Explore More

Similar Questions

વજનથી $92 \%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે?

$CaCO_3$ ના $1000 \ g$ જલીય દ્રાવણમાં $10 \ g$ કેલ્શિયમ કાર્બોનેટ ઓગળેલું છે. તો દ્રાવણની સાંદ્રતા $ppm$ માં ......... થાય.

$248 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ને $200 \ g$ પાણીમાં ઉમેરીને એન્ટિફ્રીઝ તૈયાર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલાલિટી કેટલી હશે ($m$ માં)? $(C=12 \ u, H=1 \ u, O=16 \ u)$

$150 \ g$ પાણીમાં ઓગળેલા $15.20 \ g$ યુરિયા (મોલર દળ = $60 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

દ્રાવણની મોલાલિટી $(m)$ અને મોલારિટી $(M)$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ($d = $ ઘનતા $g/mL$ માં અને $M_{solute} = $ દ્રાવ્યનું મોલર દળ $g/mol$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo