$1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $4 \ mol$ દ્રાવકમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0 \ kPa$ હોય,તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $kPa$ માં કેટલું થશે?

  • A
    $20.2$
  • B
    $30$
  • C
    $32$
  • D
    $48$

Explore More

Similar Questions

$273 \, K$ અને $1 \, atm$ પર $224 \, mL$ $SO_{2(g)}$ ને $100 \, mL$ $0.1 \, M$ $NaOH$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલ અબાષ્પશીલ દ્રાવ્યને $36 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો ઘટાડો (ધારો કે દ્રાવણ મંદ છે) $(P^0_{H_2O} = 24 \, mm \, Hg)$ $x \times 10^{-2} \, mm \, Hg$ છે। $x$ નું મૂલ્ય ...... છે। (પૂર્ણાંક જવાબ)

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું સમીકરણ છે?
$p$ = શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ
$p_s$ = દ્રાવણનું બાષ્પ દબાણ
$n$ = દ્રાવ્યના મોલની સંખ્યા
$N$ = દ્રાવકના મોલની સંખ્યા

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોનો ગુણોત્તર છે?

જ્યારે $20 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $300 \ K$ તાપમાને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું મોલર દળ શોધો. [બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $= 0.02$]

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo