$10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. દ્રાવણને એવી રીતે મંદ કરવામાં આવે છે કે જેથી તાપમાન $25\,^oC$ થાય અને અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય. તો દ્રાવણને કેટલા ગણું મંદ કરવામાં આવ્યું હશે?

  • A
    $3$
  • B
    $3.5$
  • C
    $4$
  • D
    $3.8$

Explore More

Similar Questions

$10 \ g$ ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ ને $250 \ mL$ પાણીમાં $(P_{1})$,$10 \ g$ યુરિયા $(CH_{4}N_{2}O)$ ને $250 \ mL$ પાણીમાં $(P_{2})$ અને $10 \ g$ સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ને $250 \ mL$ પાણીમાં $(P_{3})$ ઓગાળીને નીચેના દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા હતા. આ દ્રાવણોના અભિસરણ દબાણના ઘટતા ક્રમ માટે સાચો વિકલ્પ કયો છે?

$0.6 \ g$ દ્રાવ્યને $0.1 \ L$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,જે $27 \ ^\circ C$ તાપમાને $1.23 \ atm$ નું અભિસરણ દબાણ ઉત્પન્ન કરે છે. પદાર્થનું આણ્વીય દળ ........ $g \ mol^{-1}$ છે.

$XY$ એ બે ચેમ્બર $1$ અને $2$ વચ્ચેની પટલ $/$ વિભાજક છે,જેમાં $c_1$ અને $c_2$ $(c_1 > c_2)$ $mol \ L^{-1}$ સાંદ્રતા ધરાવતા ખાંડના દ્રાવણો છે. રિવર્સ ઓસ્મોસિસ (પ્રતિ અભિસરણ) થવા માટે સાચી સ્થિતિ ઓળખો (અહીં $p_1$ અને $p_2$ એ ચેમ્બર $1$ અને $2$ પર લાગુ કરવામાં આવતું દબાણ છે):
$(A)$ પટલ $/$ વિભાજક $:$ સેલોફેન,$p_1 > \pi$
$(B)$ પટલ $/$ વિભાજક $:$ છિદ્રાળુ,$p_2 > \pi$
$(C)$ પટલ $/$ વિભાજક $:$ પાર્ચમેન્ટ પેપર,$p_1 > \pi$
$(D)$ પટલ $/$ વિભાજક $:$ સેલોફેન,$p_2 > \pi$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

$27^{\circ} C$ તાપમાને $0.2 \ M$ $K_4[Fe(CN)_6]$ નું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે ($atm$ માં)?

$300 \ K$ તાપમાને $0.2 \ M$ ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) ગણો. જો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) $1.6$ હોય. $\left[R=0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}\right]$ ($atm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo